sahii meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
સહી શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- (ખત, કાગળમાં) નીચે પોતાનું નામ લખવું તે, મતું
વિશેષણ
- ખરું, સાચું
અવ્યય
- કબૂલ, મંજૂર, નક્કી
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- સખી, સહિયર, સાહેલી, બહેનપણી
English meaning of sahii
Feminine
- signature
Adjective
- true
Adverb
- granted, agreed
- certainly
Feminine
- female friend or companion
सही के हिंदी अर्थ
स्त्रीलिंग
- सही, हस्ताक्षर, दस्तखत
विशेषण
- सही, खरा, सच्चा
अव्यय
- निश्चित, पक्का, सही, मंजूर, स्वीकृत
स्त्रीलिंग
- सखी, सही [प.]
