રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોપીઓ કોઈ જ્ઞાન ગાંજે કી કલી,
દેખ ફિર પરમેશ્વર કી ગલી... પીઓ૦
મહાવાક્ય કી કલી ચાર જીને, હસ્તામલ કર મલી,
માયા બીજ અસર નિકાલ્યો, ભાગ ત્યાગ કર ભલી... પીઓ૦
ગુરુશબ્દ કા ગાંજા સંતો, સોહં ચીલમ ધર દલી,
બ્રહ્મ અગ્નિ કી આગ જલાવો, કર્મવાસના જલી... પીઓ૦
સોહં સૂકા રગડ મિલાવો, તબ ઊઠે ગલગલી,
જીવનમુક્ત પીવે જન જોગી, બ્રહ્માનંદ રસ રલી... પીઓ૦
હરનિશ રહે ચકચૂર નશા મેં, આવાગવન જબ ટલી,
‘કરક’ સદા મન મગ્ન ફિરત હૈ, જૈસે કમલ પર અલી... પીઓ૦
pio koi gyan ganje ki kali,
dekh phir parmeshwar ki gali pio0
mahawakya ki kali chaar jine, hastamal kar mali,
maya beej asar nikalyo, bhag tyag kar bhali pio0
gurushabd ka ganja santo, sohan chilam dhar dali,
brahm agni ki aag jalawo, karmwasna jali pio0
sohan suka ragaD milawo, tab uthe galagli,
jiwanmukt piwe jan jogi, brahmanand ras rali pio0
harnish rahe chakchur nasha mein, awagawan jab tali,
‘karak’ sada man magn phirat hai, jaise kamal par ali pio0

સ્રોત
- પુસ્તક : આત્મજ્ઞાનનાં ભજન-ભાગ બીજો (પૃષ્ઠ ક્રમાંક 37)
- સંપાદક : ઓશિંગણ
- પ્રકાશક : ધી ઇન્ડિયાપબ્લિશિંગ કંપની લિમિટેડ, કાવસજી પટેલ સ્ટ્રીટ નં. 5, કોટ, મુંબઈ.
- વર્ષ : 1909
- આવૃત્તિ : 1