ધોવાયો ઉર લેપ ચંદનતણો લાલી ગઈ હોઠનીનેત્રો કાજળહીન ને રમણી! આ કાચા ખીલેલી દિસે
પંખીના ટહુકાની પ્યાલીમાં પીઉં આજઊગતી સૂરજની લાલી,
ને ગ્રીષ્મની પ્રેમલ આંચ પામીલાલી હશે સૌમ્ય ધરી શરીરે,
ઘેર ડાંકલિયાલાલી વાણી જઈને
સ્વામી હસે, લાલી ચડે સુગાલમાં,સોટા સહી થાય ગુલાલ વાંસે;
રાત આખી સૂતો ક્યાં સૂરજ, સવારેએની આંખમાં ઉજાગરાની લાલી,
રતાશ
અલેખે; નકામું; ફોકટ; વ્યર્થ.
માશૂકોના ગાલની લાલી મહીં લાલી, અનેજ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની!
ને કોઈની અણિયાળી એ આંખો ઉપર,કે કાનની લાલી ભરેલી કિનાર પર,
ને પેલી ત્યાં પુર–યુવતીઓ કોમલાંગી રૂપાળી,તેની ક્યારે ઝીલીશ ફરી તે ઓષ્ઠની સ્નિગ્ધ લાલી!
લાલી ચોર ભંડારી વંટીલા.નકવા હીરનો માલમ વંટીલા.
મોતી મૃદુલ બિછાઉં,બિના નીંદ નૈનોં કી લાલી
લાલી મુખે, યૌવનગૌર કાયા,હૈયે ભર્યા ચેતનના ફુવારા :
ચડી તે પર, સુરખ સાડી ધરી, આવી ઉષા રૂડી,અતિ શ્રમ થકી તેના અધર ને ગાલ પર લાલી હતી;
એ જ બગીચો, એ જ છે માલી,એ જ ઉષા – સંધ્યાની લાલી,
લુબતી તો વાગી તો વાગી હેલ્લે સેલુબત લાલી કીના હોબેલાં, હોબેલ.
ગાલો પર લજ્જાની લાલી ફૂટ્યાનુંકોઈ કારણ પૂછે તો કહું : ખાસ છે!
તમારા પેરની હિના, ગુલાબી ઓઠની લાલી.ભૂલી જાવી બદન કેરી અહા! અણમોલ કસ્તૂરી,
કદમના રુધિરની એ લાલી મળી કે,જગત-દષ્ટિએ એ રતન થઈ ગયા છે.
કાજળથી લાલી ગાલની ખરડી ગયાં સદા,અશ્રુને ભાલ પર થઈ સરતાં ન આવડ્યું.
પૂર્વે લાલી ચળકતી દિસે આભમાં કેસુડાં શી,જે જોઈને કલરવ કરી ઊડતાં કૈંક પક્ષી;
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.