હાં હાં, ક્યાં જાઉં રે વેરણ રાત પડી;ક્યાં જાઉં રે, વેરણ રાત મહીં, ક્યાં જાઉં રે, અબળા એકલડી?
મંદિર જોયાં ને માળિયાં રે જોયાં, પાતાળ જોઈને પાછી વળી;ક્યાં જઉં રે વેરણ રાત પડી.
ક્યાં જઈ રે'શો રાત મારા બાળપણાના સાથી,રે જીવ હંસલા આતમ જીવડા, ક્યાં જઈ રે'શો રાત.
જીજી સાદેણી હે રાત રે, જીજી રમવા જાવા દે. (2)જીજી હુસિલો હે જીવ રે, જીજી રમવા જાવા દે. (2)
કૂદડું તે ઊડ્યું માઝમ રાત,....શહેર વસ્યું રે લોલ.
રાત રે રાત, બહેન રાત રે રાત!જીવનમાં મારે તારો સંગાથ!
રાત્રિ, નિશા
night and day
very red
સૂર્ય આથમે ને ઊગે તેની વચ્ચેનો સમય, રાત, નિશા
રાત્રિનો સમય
રાતે કામ કરતી નિશાળ (ધંધાદારી માટે)
fixed quantity of milk etc. supplied regularly
pass night (somehow)
મસ્તાન કાઢી મરી, વિના દીલબર તમામ રાત,રગડ્યાં કર્યું ગરદન ઉપર ખંજર તમામ રાત.
આ ઊતરતી સાંજ સાથે તમે રાત જેવું ઢળજોન મળ્યા ઉઘાડી આંખે હવે બંધ આંખે મળજો.
રાત નવોઢા.
હવે રાત પડશે.
હવાને કહો કે આજની રાત એ ધીમેથી લહેરાય —આજની રાત હું ઉદાસ છું
અગર ચંદનની રાત,તારલિયો ક્યારે ઉગશે?
રાત એને પકડીપોતાના મહેલમાં પૂરી
ફંગોળતી ફરે છે ગવન! રાત તો જુઓ!ધમરોળતી રહે છે ગગન! રાત તો જુઓ!
આ શિશિરની રાત.
સૂની સૂનીજૂઈથી ભીની રાત પરાગે રે.
આસો માસે શરદ પૂનમની રાત જો, ચાંદલિયો ઊગ્યો રે સખી મારા ચોકમાં.
કેટલી રળિયાત!આ શિશિરની રાત!
જશે, ચાલી જશે, ગઈ, એ વિચારે રાત ચાલી ગઈ,ખબર પણ ના પડી અમને કે ક્યારે રાત ચાલી ગઈ!
પણ આ અંધારાને જણનારી રાતકેમેય કરીને ખસે જ નહિ!
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.