ame manyu ke bhini rat chhe - Sher | RekhtaGujarati

અમે માન્યું કે ભીની રાત છે

ame manyu ke bhini rat chhe

વજ્ર માતરી વજ્ર માતરી
અમે માન્યું કે ભીની રાત છે
વજ્ર માતરી

અમે માન્યું કે ભીની રાત છે, વરસાદ છે કિન્તુ

સમંદરને ચડાવે છે નશો એ ચાંદની ક્યાં છે?

સ્રોત

  • પુસ્તક : તડપ
  • સર્જક : વજ્ર માતરી
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2009