ધન ધન બીલી તારાં પાન,કે ચઢે મહાદેવને રે લોલ :
ધન ધન જસોદા માતને જો,પુત્ર ભાવે લડાવે બ્રીજ નાથને જો.—
પાયોજી મૈંને રામ રતન ધન પાયો.વસ્તુ અમોલિક દી મેરે સતગુરુ, કિરપા કર અપનાયો.
ધન રાણી ધન ચારણી, ધન રાજા ભરથાર!ધન વાળંદા વીઠલા, મે'ણાં ફેડણહાર!
ધન ગોકુળ, ધન ગામડું રે, ધન વનરાવન શે’ર, મારા વા’લા!
ધન નારાયણ દેવ જ કહીએ, તેથી ઊતર્યાં પાર.—અંબે.ધન ધન ચીખલી ગામ જ કહીએ ધન ભુલાભાઈ મોન રે;
ધન્ય
જુઓ 'ધન-વાન.'
ફૂંકણી, ભૂંગળી
એક જાતનો પ્રાણહા૨ક વાત-રોગ (લોખંડનો જખમ થતાં થવાનો ભય)
કુબેર
કામઠું, ચાપ
બહુ પૈસાદાર, બહુ લાગવગવાળું
ધન ધનિયામાં.....!
કો’ને કાથો, કો’ને રોટી,જૂજ રૂપયડી, ધન ધન હોતી.
ધન ધન માતા દેવ સખી,નરસીં મે’તાને દીકરી હતી!
રતિ એક રોષ રાજા રુદિયા મ જાણ્યો, ધન ધન ઘરમ તમારો...
ધન ધન આજનો દહાડો રે! જગતના નાથ જમાડી.'માતાપિતાએ મળી કરીને કાપ્યું ચેલૈયાનું શીશ,
હોશકોશ જેના જાય હાકોટે, ધન ધન પૂર્વજ તેના રે. –હિન્દી જન.મિયાં કહે મને કોમી હક દ્યો, દેશને મારું ગરદન રે
મોહન મિત્રો મળિયા રીતે, ખુશીના પ્રસંગ પૂછ્યા પ્રીતે,ધન ઘડી, ધન ભાગ્ય અમારૂં, કોઈને ન કે’વાય રે.
અવસર આવ્યે પાછાં પગલાં ન ભરીએ,કરીએ તન મન ને ધન કુરબાન રે.
પરંતુ નવ હું સ્તવું વચન આળપંપાળનાન ઈચ્છું લવલેશ લ્હાવ ધન, વસ્ત્ર કે ધાન્યના;
મારા દેશનું ધન આ,પ્રજાહિતનાં રખોપાં કરનારા,
ટોળાઈને ઊડી આવતાપશ્ચિમી આકાશનો છેલ્લો કલરવ
ધન દોલત લેશે સઉની કાઢી.—શહેર સુરતમાં 0 55ઘેર ઘેર લોકે ખાડા ખોદાવી, મૂકે ધન દોલત પૈસાને દટાવી :
ધન નર-નાર ગુજરાતનાં કહે કર જોડી કવિજન.(રચનાસમય : પ-૪-૧૮થી ૧૦-૪-૧૮)
આ વસ્તુ ઉપર હું તો સૌને વારું, કલપત ને કામધેન,અષ્ટ સિદ્ધિ ને નવ નિધિને વારું, ધન ધન ગુરુજીનાં વેણ,
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.