dhan meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
અર્થ:
- ધન્ય
- પૈસો, દોલત, નાણાં
- દૌલત, પૈસો, નાણાં
- સંપત્તિ, સમૃદ્ધિ
- ધન્ય. (પદ્યમાં.)
- સમૃદ્ધિ, સંપત્તિ. જેમ કે, પશુધન, વિદ્યાધન
- આકાશમાંની એ નામની 'વૃશ્ચિક' અને 'મકર' વચ્ચેની રાશિ. (જ્યોતિષશાસ્ત્ર)
- એક રાશિનું નામ
- વત્તા' બતાવતું પદ, 'પોઝિટિવ.' (ગણિતશાસ્ત્ર)
- જન્મ કુંડળીમાંનું જન્મરાશિથી બીજું લગ્ન. (જ્યોતિષશાસ્ત્ર)
- વત્તા બતાવતું પદ, ‘પૉઝિટિવ’ (ગણિતશાસ્ત્ર) અને (પદાર્થ વિજ્ઞાન)
- positive
- money, wealth
- happy, fortunate
- bravo! well done ! capital !
- property
- blessed
- ninth sign of the zodiac, Sagittarius
- sign plus (+)
- धन, दौलत
- धन्य, धन [प.]
- समृद्धि (गोधन, विद्याधन)
- धन (राशि)
વાગેશ્વરીનાં કર્ણફૂલો
નરસિંહ મહેતા

મરાઠી કવિતામાં મુક્ત છંદના પ્રણેતા તરીકે પ્રખ્યાત કવિ. સાહિત્ય..

આપને આ પણ વાંચવું ગમશે
આજનો શબ્દ
અરાજક
રાજા વિનાનું, અંધાધૂંધીવાળું