dhanur meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ધનુર શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- એક જાતનો પ્રાણહા૨ક વાત-રોગ (લોખંડનો જખમ થતાં થવાનો ભય)
- જુઓ 'ધનુર્વા'-'ધનુર્વાત.'
English meaning of dhanur
Masculine
- tetanus
धनुर के हिंदी अर्थ
पुल्लिंग
- धनुर्वात, धनुकबाई
