ઘુમાય, પડછાય ચામડી પરકાળા એના પાશ અગાંગે બાઝયાં છે ચામડી થઈને.
ચામડી જાડી થવા લાગી હવે,પોષમાં પણ રહી શકે ધ્રૂજ્યા વગર.
ક્ષારની પોપડીચામડી પર, જમીન પર.
ડિલ ઉપરની ચામડી.ત્યારે એવું બને,
એની ચામડી નીચેસળવળતી હોય છે
એની ચામડી પર ઠંડી એટલે જાણે શણના કોથળાનો તરાપોએની ચામડી પર ઠંડી એટલે જાણે પારદર્શક ડાબલા
ચામડું, ત્વચા (શરીર પરની), ખાલ
who works with reservation of strength and spirits
(રોગથી), પુષ્કળ માર ખાવો
(of wound) heal, be covered with new skin
કોઈ થયેલા અપકૃત્યના સંબંધમાં કોઈની નિંદા કરવી, વગોણું કરવું, લોકમાં ચર્ચાવવું, અપકીર્તિ કરવી
જીવ જતાં લગી મારવું
give a sound beating
(figurative) thick skin
શસ્ત્રક્રિયા કરવાનાં ઓજારો.નાકની ચામડી તતડી ઊઠે
એમને ધ્યાનપૂર્વક જુઓ :ચીમળાયેલી ચામડી, બંધ આંખો,
ચામડી પર ચોંટી રહેજાગું ત્યારે હુંયે હોઉં
પણ મન છલકાઈ જાય છેચામડી નીચે અંધારામાં
એની ચામડી નીચેનો ખળભળાટઉપરના થર પર આવતાં આવતાં
રાંધણવારી રે વેવાણ ચામડી રે લોલ,જમણવારા હોંશીલાભાઈ સેણ રે;
જખમી કરે સ્ત્રી પુરુષ શરીર;કાઢે ચામડી નખ ને રુધિર,
કાદવમાં પડી રહેલા પાડાની ચામડી પરજળો થઈ વળગી ગયો હતો.
આ જીવનની યાત્રાના અંતિમ દિવસેમારી ચામડી કરતાં અધિક ચાહી છે તે
ને આંખમાં ઊભી રહી છે ભીંતમારી ચામડી થીજી ગયેલી ભીંત છે.
ને ચપટી વગાડતી એની આંગળીઓએના અડધોઅડધ બદનની ચામડી જોડે ચીમળાઈ ગઈ
પણ આ આજે?પેલાં જૂનાં કાળાં ગચિયાંમાંથી કોણ પડ્યું આ બ્હાર? ચામડી થથરાવીને,
પણ એકેય સુવર્ણ વરખ ન મળ્યો.અરે! કેવળ ચામડાની બનેલી હતી એની ચામડી!
હોજમાં લીસ્સી ચળકતી ચામડી ને શોર્ટ સીન,સીન ઉપર ભૂખ્યા સમયના તીક્ષ્ણ કૂંડાળાં ફરે.
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.