ચામડી ચૂંથવી શબ્દનો ગુજરાતી અર્થ |chaamDii chuu.nthvii meaning in Gujarati | Rekhtagujarati

chaamDii chuu.nthvii meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ચામડી ચૂંથવી

chaamDii chuu.nthvii चामडी चूंथवी
  • પ્રકાર : રૂઢિપ્રયોગ
  • favroite
  • share

ચામડી ચૂંથવી શબ્દનો ગુજરાતી અર્થ


  • કોઈ થયેલા અપકૃત્યના સંબંધમાં કોઈની નિંદા કરવી, વગોણું કરવું, લોકમાં ચર્ચાવવું, અપકીર્તિ કરવી

આપને આ પણ વાંચવું ગમશે