દીવાળીના દિન આવતાં જાણી,ભાદરમાં ધુવે લૂગડાં ભાણી.
સીમિત કદી ભવ્ય ભારત, વળી સવાયો થઈઅમેરિકન, હું થઈશ ગુજરાતી ગાંધી તણો,
એક વાર હું ને મીરાં મથુરામાં ગ્યાં 'તાં,ઘૂઘરીને ઘમકારે ઘેલાંઘેલાં થ્યાં 'તાં:
એ જ તો મારો મોહનદાસ ગાંધી છે.ગાંધી છે? ગાંધી છે? ગાંધી છે?
મેંદી તે વાવી માળવે એનો રંગ ગયો ગુજરાત રે
અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્પુનમચંદના પાનીઆ આગળ ડોશી લખાવતી ખત,
કરિયાણું વગેરે વેચનારો વેપારી
Mohandas Karamchand Gandhi, Mahatma Gandhi
grocer's trade
સત્ય અને અહિંસાના પાયા પર આખી સમાજ વ્યવસ્થા તથા માનવજીવનની ગાંધીજીએ બતાવેલી દૃષ્ટિ કે ફિલસૂફી
ખાદીની સફેદ લાંબી ટોપી
(person) believing in Gandhism
(અનુ. સુભદ્રા ગાંધી)
વિલંબિત એક તાલમાં તમે જાતે બનાવેલો રાગ ગાંધી મલ્હાર,તમારા પોતાના રાગ ગાંધી મલ્હારમાં, વિલંબિત એક તાલમાં, કરુણાથી,
ગીતામૃત પી ગાંધી હસ્યા હ્યાં.ગાંધી-કૃષ્ણની કરુણાકરણી રહો જ ચિત્ત ઉપાસી.
ફાટ્યાં-તૂટ્યાં જેને ગોદડી ગાભાં, આળોટવા ફૂટપાથ,આંધળી ડોશીનો દેખતો દીકરો, કરતો મનની વાત.
ઈસુ હવે મરી ગયા છે,ગાંધી હવે મરી ગયા છે,
એ ગાંધી ઠરવો વેપાર આદર્યો.
રતન તૂં અમ પામર દીનનૂં, સુરભિ તૂં કરમાયલ ફૂલનીવિશદ જ્યોત નરોત્તમ કુલની, નમન અન્તરનાં ચરણે ધરૂં.
ભગવતી કસ્તુરબાઈ ગાંધી.ઓ નિષ્કામ કર્મયોગી!
ગાંધી અને બુધ્ધછે કે નથી?
સામાં ગાંધીડાનાં હાટગાંધી લાવે શ્રીફળાં
અરવિંદ, વિવેકાનંદ, રવિ,ગાંધી, નહેરુ તવ બાળ,
માર્ક્સ -ગાંધી તણાને એમ કેટલાયે અક્ષર
અમને વહાલું વહાલું લાગેગાંધી બાપુ કેરું નામ;
માતમા ગાંધી ને ઝવેરીલાલ નેરુ જેવાઆગેવાનોને વખાણતાં,
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.