આ-હવા.
ચાલો, આપણે શસ્ત્રો હેઠાં મૂકીએઅને ગોળમેજી પરિષદ ભરીએ.
‘O, Wood Cutter,Cut my Shadow.'
દૂર રહો.સ્પર્શ ન કરો અમ અસ્પૃશ્યોને.
મંદિર પ્રવેશ ન કરો, દોસ્તો –થંભી જાઓ, એ મંદિરનાં પગથિયાં ઉપર પડ્યો છે
તારો સતત અભાવ છે ‘આકાશ’ શબ્દમાં,પહેલા સમું કશું નથી ‘ચોપાસ’ શબ્દમાં.
હવે મારા દિવસ કે રાતમાં રંગો નથી સહેજે...ઘણા સોનેરી સૂર્યોદય
પડદો હટાવી દઉં તો નહીં ઓળખી શકો,નાટક બતાવી દઉં તો નહીં ઓળખી શકો.
શૂન્યતાનો રાસ દોર્યો ને લખ્યું કે ‘તું નથી’,ભીંતનો અટ્ટહાસ દોર્યો ને લખ્યું કે ‘તું નથી’.
લખ્યું છે બ્રેઈલમાં મારું મરણ, એની ઉદાસી છે,ઉપરથી હાથ આપ્યા છે અભણ, એની ઉદાસી છે.
હાલકફૂલક થૈ રહ્યું, જાણે ચૌટે પેઠો ચોર,ગરજ્યો ગઢવી ઓટલે જ્યમ ગરકે ગીરમાં મોર.
રે લોલ સૂરજ થઈ જવાના કોડમાં હાંફી ગયા,રે લોલ દીવાઓ બિચારા હોડમાં હાંફી ગયા.
અને રળિયા ગઢવી ક્યાં ગયા હતા? તો જ્યાં ના ત્યાં : એની માફક વર્ષો સુધી જે શહેરમાં પોતે ભીખ માગી હતી તે શહેરમાં તેઓ આવી લાગ્યા. ‘હવે આપણે બધું વહેંચી લઈએ.’ મંગુએ સૂચના કરી.
અમે આહ, આંસું, વ્યથાની કથાઓ,અમે વંધ્ય ચીસો, કથાની વ્યથાઓ.
અમારી ત્વચા અને માંસમજ્જાથીતસતસતા તમારા ચહેરા,
પૂઠા પરથી પુસ્તક સમજો એવું નહિ,ચહેરા પરથી સગપણ બાંધી લેવું નહિ.
મનનુંય શું કરું, હું કરું શું શરીરનું?ક્યાં જઈ શકે ખસીને કશે વૃક્ષ તીરનું?
લેવોય નહીં દેવો નહીં દાવ ફરીથી,સમજાવ મને તારી રમત, આવ ફરીથી.
ગઢવી કાઠિયાવાડના વળા ગામમાં આવી પહોંચ્યો. એ ગામમાં વાળો રાજ કરે. વાળાએ ચારણનો સવાલ સાંભળીને સાતે દીકરાને બોલાવ્યા. સાતે જણે શિર ઝુકાવ્યાં. બાપુનો બોલ માથે ચડાવ્યો. સાતે હસીને બોલી ઊઠ્યા કે, ‘બાપુ, એમાં આવડી બધી સમજાવટ શા કારણ?’
ફરી ચાલ, નખને અણી કાઢીએ;ફરી સ્પર્શ તાજા ખણી કાઢીએ!
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.