મળ્યું છે અહીં જે હતું આ સકળમાં...આ જલધિ તરંગે ઉમંગે હૃદય છે, નજરમાં પ્રથમ એ મુલાકાત, ફળિયું,
અહીં જન્મતાંવેંત સિક્કો મળે છેઅહીં ગળથૂથી ઝેરથી ખદબદે છે
ઘૃણાથી મને જોઈને જાનાર, અહીં આવ,દૃષ્ટિથી હું દૃષ્ટિને કરું પ્યાર, અહીં આવ.
એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું?એટલું પોતાને પૂછ્યું હોય તે બેસે અહીં.
અહીં જેના ચ્હેરે બુકાની હતી,અમે એની હર વાત માની હતી.
નથી ત્યાં તું હું જાણું છું, અને તું હોય જો તો પણ તને હું વ્હેમ સમજીને અહીં પાછો ફરેલો છું,મકાનોમાં એ ગલિઓમાં જે ખાલી કલ્પનામાં છે, હું એમાં ખૂબ રખડીને અહીં પાછો ફરેલો છું.
અત્રે, આ સ્થળે
from here, hence
here and there
કંઈ જવાને અથવા કોઈને મળવાને જીવ ઊંચો હોવો, નિરાંત ન હોવી, મનમાં પુષ્કળ ગભરાટ-અકળામણ-ચિંતા હોવી, મનમાં કંઈ કંઈ ખૂંચ્યા કરવું, મનમાં કંઈ કંઈ ઉચાટ થયાં કરે અને તેથી જીવ ઊંચો હોવો ધ્યાન જ જતું રહેવું દિલ લાગવું-મન ચોટવું
રૂદ્ર તમે અહીંકૃપાચાર્ય તમે અહીં
(નિયમિત વ્યવસ્થામાં અહીં સૌ એમનાં ઋણી),આઘીપાછી મિનિટોને મેળવી, ક્યાંય કાળની
અહીં આંસુઓ છે, અહીં છે ખુશાલી,વિરહ છે, મિલન છે, અહીં જિંદગી છે;
અહીં ફૂલ કેવળ આવળનાં;અહીં નીર અધિકાં મૃગજળનાં;
પાણીએ પલપલતા દીવા,અહીં
અહીં ડાકલું એક જ વાગેઅહીં મજાની આંગળીઓ કંઈ
અહીં ક્યાંક ઝરણુંય વહે છે, આ માટીની મ્હેક કહે છે,લ્યો અહીં જ વાવી દઉં તમને તમેય કંઈ ફણગાવો.
અહીંની હવાનું થાય વિમોચનનથી એવી તડ એકેય બારીમાંબારણામાંદીવાલમાં
બધાની કબર એકસરખી અહીંઅહીં કોઈ મોટો કે નાનો નથી
અહીંમારી ઓળખ
કે અહીંઑફિસમાં
વ્હેલા જમીને અહીં રોજ રાતે.કૈં વર્ષ પ્હેલાં અહીં યુદ્ધ જામ્યાં,
બોલ, અહીં કોને ફૂટે છે દંતશૂળ?કોણ અહીં ફૂંકે વા–વંટોળ–
કાલ હશે એ અહીં ને અહીં તે હીબકે ચઢશે, રોશે જી.
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.