થોડુંથોડું અફીણઓરવા માંડેલું.
ઘોળ્યાં ઘોળ્યાં અડધાનાં અફીણ રે અડધાનાં અફીણ રે,માથે ઓઢી નવરંગ ચૂંદડી રે લોલ.
શ્વાસોમાં સાંભળું છું સૂરજ રથના ડાબલાનસનસમાં અંધકાર ચડે છે અફીણ જેમ
કાશી તણા લોટા પીતાંબર, અફીણ છાયલ માળવીપણ ધોતીજોડા નાગપુર જઈ લાવજો જોઈ જાળવી;
કાચના વાસણનું હાથથી વછૂટવુંકોઈ બંધાણીનું અફીણ વગર
લડવા કુણ આજ ઉમંગ ધરે.શુણિને શુરવીર અફીણ ઉઠ્યો,
ખસખસના છોડવામાંથી નીકળતો માદક-ઝેરી પદાર્થ
opium-addict
eat opium
અફીણનો બંધાણી
make a drink of opium
અફીણના જેવો રંગ.
ખસખસ.
અફીણનું સત્ત્વ.
અફીણ ઘોળીને ભર્યો વાટકો,દીધો કાંઈ બેની બાને હાથ;
પાંચે રે પાટીના ભાયોડ ભેળા રે મા’રાજએકે રે જુંઠીનાં અફીણ માંગો રે મા’રાજ
સંતીનો ગભરાટ અનેકગણો વધી પડ્યો. તેનું પેટ ચૂંથાવા લાગ્યું. ડોસાની હાજરીમાં એ નાસીપાસ થઈ ગઈ.ભગતે જરા આગળ વધીને અફીણ માટે હાથ લંબાવ્યો. પણ સંતી વધારે પાછળ હઠી. ભગતને આજે કંઈ સમજ નહોતી પડતી. તેમણે આંગળીઓ સૂંઘવા માંડી.
આલે અફીણ તમાકુ ને તરકારી.—શહેર સુરતમાં 0 18કોઈ કીકાલાલે લીધી ઘી ને તરકારી, તેને ચોકસી ભીખુભાઈની જોડી :
ભાર ક્યાં આજનો હતો? લાલભા-પથુભા અને કનસિંહના બા-બાપુજી તો નાનાં મૂકીને જ એક્સિડન્ટમાં મરી ગયેલા. દાદા
“કેમ છટેલ, માડી?” પહેલા સાધુએ પૂછવું જ પડ્યું.“કેમ તે ન મળે માતાપિતામાં મા કે બાપ. કે’
આ મારા બાપા જ આવતા લાગે છે. દૂર પેલી લાકડાની વખાર આગળથી બેઠી દડીનું કોઈ નથી
બાપુએ કાંકરી ગોતવા ફાંફા માર્યાં. ત્યાં સાંભર્યું કે અફીણ તો કાલનું ખલાસ થઈ ગયું છે. કરમની
બળ્યું રે આ બાયમાણહનું જીવતર. દીકરી ને ગાય દોરે ન્યાં જાય, એમ અમથું કે'વાયું હશે? હું
પોતાની આંખ નથી ખોલતા.હોઝ-એ-કુતુબ પર બેઠા જહાંગીરજી, ગર્દાબાદ ગર્દાબાદ બોલતા.
બસ, એ શબ્દની જ જાણે રાહ જોવાતી હતી. બાપુજીનો ક્રોધ ભારેલા અગ્નિની જેમ ભભૂકી ઊઠ્યો. ‘હા
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.