એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં.ક્યાંક પંખી ટહુકયું ને તમે યાદ આવ્યાં,
કાળા ડિબાંગ જેવા આકાશે ચળકી એ રૂપેરી કોર હતી, યાદ નથી!
અમે તમારી ટગરફૂલ-શી આંખે ઝૂલ્યા ટગર ટગર તે યાદઅમારી બરછટ બરછટ હથેલીઓને તમે ટેરવાં ભરી કેટલી વાર પીધાનું યાદ
એક નાનકડી દીવીને સથવારે પીધેલો ઘેરો અંધાર મને યાદ છે.રજકાના ક્યારામાં....
કોઈ દી સાંભરે નૈ મા મને કોઈ દી સાંભરે નૈ.
વીતેલી વેળની કોઈ આવતી ઘેરી યાદ,
ભરેલે પેટે જો ચંદ્રને જોઈ શક્યા હોતઅમને પણ આવી હોત કોઈની યાદ.
‘યાદ તને બેસી અહીં વેણુ વાતા’તા વનમાળી?’
દેતો મીરાં કેરી યાદ, એની શ્રદ્ધા, એનું ગીત,
અધરાતે મધરાતે દ્વારકાના મહેલ મહીંરાધાનું નામ યાદ આવ્યું,
યાદ આવે માવડીનો ચહેરો—હોટલના બાંકડા પર ઝૂકે ગગન
આવકાર મયૂરો આપે છે. ટહુકે તાજી યાદ કરે છે.
તને કદી મેં ચાહીતી એ વાત મને બહુ યાદ નથી
ઝળઝળિયાં!ઝીણી ઝરમરનું ઝાડ, પછી ઊજળો ઉઘાડ, પછી ફરફરતી યાદ
સુક્કાભટ ખેતરમાં ત્યાર બાદ ખીલ્યો’તો મોલ ખૂબ આવ્યું કંઈ યાદ?યાદ ન’તો રહેતો જે આંસુ થઈ વહેતો જે તોય કંઈક કહેતો જે, એ જ હું.
વેકેશન માણીને જ્યારે પાછી હું જાઉંમધમીઠી યાદ થકી મનમાં મલકાઉં
વાતોમાં હું જે ન બોલ્યો હોઉં એમાંથી યાદ હોય જેટલું તને
પળમાં છુપાતી ને પળમાં નજરાઈ જતી યાદ છે એ હરિયાળી આંખો,
આપણી વચ્ચે ‘આવજો'ની કોઈ ભીંત હશે કે યાદ જેવું કોઈ બારણું હશે?
એવી વાંસળી સુણીને ફુલે છાતડી જો;આવે યાદ શરદપુનેમ કેરી રાતડી જો!–સખી શ્યામને૦
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.