તું મન સમજ સમજ મસ્તાના...બોલે ‘ભાકર શાહ' હેત મેં
‘કાદર શાહ’ કછુ સંગ ન લીન્હા, ચલ કી હાથ પસારા...
‘પળી ભરીને આપું છું. પાલી ભરીને લઉં છું.’ ‘શાબાશ. તમે ખરેખર સવાયા શાહ છો.’
કહે રે ‘કતીબ શાહ' સુણ બે રાહોળ માલા,આપણો ગુરુજી તારે, તો આપણ તરીએ રે... ઊઠોને.
હરિહર છોડ આન કહાં ભટકે, રે મન મેરે, માન!'સાંઈ કરીમ શાહ' સાહેબજી સે અબ તો કર પહેચાન!
(હિંદીથી ભાવાનુવાદ : કુમાર જિનેશ શાહ)
મુસલમાન, રાજા, બાદશાહ
પ્રામાણિક
શાહ સંબંધી
સાક્ષી પુરનાર, ગવાહ
સાક્ષી પૂરનાર આદમી; ગવાહ.
કવિ; પંડિત; શાયર.
લગ્નમાં કન્યા તરફનો સમાજ; માંડવે આવેલા માણસો.
પ્રામાણિકપણું, ચોખ્ખો વહેવાર
(ચોપાઈ)પ્રધાનમાં ડાપણ ભરપૂર, હેતે બોલ્યો શાહ હજૂર;
અને હવે વિરમે છે આ કવિતામાં.(અનુ. ભાનુ શાહ)
સગાં દીઠાં મેં શાહ આલમનાં, ભીખ માગતાં શેરીએ. ૧૧
આ ભિન્નતા ઉભય અંગની! એથી કિંતુસાયુજ્યની અતુલ શી સુખભુક્તિમુક્તિ!
પાતળી કેડી કેરકાંટાળી અંટેવાળે આવતાં એખણ એરુ,
વાગે રે વરણાગિયું લીધું હાથમાં વાસણ ઠાલું.બોલની હારે પાયલિયું રણકારે એને
આંસુ આ નહિ, રેમારું ગળતું ગુમાન :
વેકુરે વીળનાં લાગ્યાં વાર :દૂરના ડ્હોળી દરિયા આવે માલમની મનવાર...
નૈન ભયે પિચકારી,પલક પલક ભરિ રંગ
આંબાની છાંયામાં તું બપ્પોરા ગાળજે ને પાણી પીજે વાવડીનાં;લૂમાં ન આઘો તું થાજે વેરાનમાં કસંમ દઉં ગૌર ગાવડીના...
છલનાને વેષ છુપાઈ રે'ને ભલે :આટલી ઝાઝી આડ; ત્યારે તો
નિરુદ્દેશેસંસારે મુજ મુગ્ધ ભ્રમણ
લોચનમાં ગઈ લાગતી કણી,આમથી લગીર આમ વાળું તહીં
વનની અમરાઈને ભરીપમરે શીય પ્રસન્ન મંજરી!
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.