શાહી શબ્દનો ગુજરાતી અર્થ |shaahii meaning in Gujarati | Rekhtagujarati

shaahii meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

શાહી

shaahii शाही
  • favroite
  • share

શાહી શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • શાહ સંબંધી
  • સામ્રાજ્યનું, -ને લગતું

સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • શાહ હોવાપણું, શાહીપણું. જેમ કે, લોકશાહી, રાજાશાહી. ‘ક્રસી’

સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • લખવામાં વપરાતો પ્રવાહી-રંગીન પદાર્થ

વિશેષણ

  • મુસ્લિમ રાજાને લગતું
  • સમાસમાં ઉત્તરપદમાં માત્ર, -ને લગતું. દા.ત. રાજાશાહી

English meaning of shaahii


Adjective

  • regal, royal
  • imperial

Feminine

  • ink

शाही के हिंदी अर्थ


विशेषण

  • शाह-संबंधी, शाही
  • साम्राज्य का, साम्राज्य से संबद्ध

स्त्रीलिंग

  • स्याही, रोशनाई

આપને આ પણ વાંચવું ગમશે