તું મન સમજ
tun man samaj
ભાકર શાહ
Bhakar Shah

તોં સે ધ્યાન લગો દિલ દીવાના,
તું મન સમજ સમજ મસ્તાના.
હમ જો કિસી કે રંગ મેં, ન જંગ મેં
દૂર દૂર જાના
તું મન સમજ સમજ મસ્તાના...
હીરા ઝવેરાં ધી ઝોલી ભર લે
લાલ ઝવેરી ધા બાના
તું મન સમજ સમજ મસ્તાના...
સતગુરુ કી સેવા કર લે
મિટ જાય માન–ગુમાના
તું મન સમજ સમજ મસ્તાના...
બોલે ‘ભાકર શાહ' હેત મેં
ભજી લે સાંઈ કેરા નામા
તું મન સમજ સમજ મસ્તાના...



સ્રોત
- પુસ્તક : સુણ શબદ કહે જો સંત-ફકીર (પૃષ્ઠ ક્રમાંક 61)
- સંપાદક : ફારૂક શાહ
- પ્રકાશક : ભરાડ ફાઉન્ડેશન, રાજકોટ
- વર્ષ : 2009