shaah meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
શાહ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- મુસલમાન, રાજા, બાદશાહ
- શરાફ
- પ્રામાણિક-વટવાળો પુરુષ
- (કટાક્ષમાં) ચોર
- ઈરાનના બાદશાહનો ઈલકાબ
English meaning of shaah
Masculine
- Muslim king, emperor
- banker
- honest man, man of credit
- (ironically) thief
- a surname among merchants
- title of the king of Iran
शाह के हिंदी अर्थ
पुल्लिंग
- मुसलमान राजा, शाह, बादशाह
- सराफ़
- प्रामाणिक, प्रतिष्ठित व्यक्ति, शरीफ़
- चोर (व्यंग्य)
- बनियों का एक अल्ल