મને એવી રીતે કઝા યાદ આવી,કોઈ એમ સમજે દવા યાદ આવી.
આ શું પ્રગટ્યું છે મારામાં કે યાદ કરું છું ગોકુળને.છે મન ગમતીલી દ્વિધામાં કે યાદ કરું છું ગોકુળને.
ના મારા ગુના યાદ કે ના એની સજા યાદ,રહી ગ્યો છે અમસ્તો જ મને મારો ખુદા યાદ.
કંઈ પણ યાદ ન રહે ત્યારે કાગળ કોરોકપાવું છોલાવું પીસાવું પલળીને લચકો થવું
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં.ક્યાંક પંખી ટહુકયું ને તમે યાદ આવ્યાં,
કાળા ડિબાંગ જેવા આકાશે ચળકી એ રૂપેરી કોર હતી, યાદ નથી!
સ્મરણ, સ્મૃતિ, સરત
જેવું, જેના જેવું
remember
યાદશક્તિ, સ્મરણશક્તિ, સ્મૃતિ, ‘મૅમરી’
સ્મરણમાં હોવું
ટીપ, વિગતવાર, ટાંચણ
યદુનો વંશજ
ધ્યાનમાં હોવું, મુખપાઠ થવું
અમે તમારી ટગરફૂલ-શી આંખે ઝૂલ્યા ટગર ટગર તે યાદઅમારી બરછટ બરછટ હથેલીઓને તમે ટેરવાં ભરી કેટલી વાર પીધાનું યાદ
એક નાનકડી દીવીને સથવારે પીધેલો ઘેરો અંધાર મને યાદ છે.રજકાના ક્યારામાં....
તું વિસરાવી નહીં શકશે આ શાયરનેતને ઓ બારડોલી, યાદ હું આવીશ
હતો જીવંત ત્યારે કંઈ ખબર લીધી નથી ‘બેબસ',મરણ થાતાં કરી માતમ નકામી યાદ રે'વા દે.
યાદ ભૂંસાતી રહી કે હું - ખબર પડતી નથીજ્યોત બુઝાતી રહી કે હું - ખબર પડતી નથી
યાદ કરવાનો સારો અવસર છેપણ વિચારું છું કોને યાદ કરું?
યાદ છે તને?યાદ નથી કંઈ?
“ખોવાઈ ગયાં છે? કેવી રીતે?” “કેવી રીતે ખોવાઈ ગયાં એની ખબર નથી, પણ ખોવાઈ ગયાં છે એ નક્કી. આને પોતાના નામનો એક અક્ષર ‘શ’ યાદ છે, આને ‘મ’ યાદ છે, આને ‘ન’ યાદ છે અને મને ‘ખુ’ યાદ છે.”
આવતાં યાદ.
આપણે આ સમજી લેવું જોઈએ કેએમને રાષ્ટ્રગીત યાદ નથી રહેતું, બંધારણની કલમો યાદ નથી રહેતી
યાદ છેએવા જ ઉમંગમાં
છાપનીયાદ આપી અટકી જતા
એટલું ય યાદ ના પદમણીનું મુખ---
આવ્યા’તા એ,મને યાદ છે, વરસો પહેલાં,
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.