માણેક નમી નમી લીજેમારા વીરા રે!
પુનિત પુણ્ય પ્રતાપે;હીરા, માણેક, રતન અમૂલાં
રોજ રોજ અનેક રત્નોને—હીરા, માણેક, નીલમ, મોતીને—
હીરલા જડેલો મારો વીંઝણોમાણેક મોતીનો મારો વેંઝણો.
મને ભાઈ! તમે બહુ ભાવ્યા,માણેક મોતીએ વધાવ્યા.
હીરા માણેક ને રીત પરવાળાંનેણલે નરખી લેજો. - આવો૦
રાતો મણિ ચમાણેકનાથના સ્થાન પાસેનું બજારનું સ્થાન
ઘોડાના કપાળ પર ઝૂલતો વાળનો ગુચ્છો
ઘાંચીની એ નામની એક અટક.
દરબારી લોકોનાં મકાનો વચ્ચેનું મેદાન
વિજયસ્તંભ
શરદપૂનમ
એક જાતનું રત્ન.
દરિયાની લાલ રેતી. તે સોની લોકો ઘરેણાં ઉજાળવામાં વાપરે છે.
આભરણ ઘણાં રે શિશુપાળને;મણિ માણેક મોતીની માળ છે.
બીજુ પાયદલ બહુ જાણો રે, આવ્યા લેઈ ધનુશ્ય બાણો રે;માણેક બુરજે ચડાવી તોપો રે, ઘર વાશી માંહી પેઠા લોકો,
મારી નાવ કરે કો પાર? નથી હીરા, નથી માણેક, મોતી,
હીરા અને માણેક ટાંકેલ એની શીંગડી ને રૂપલું મઢેલ એની ખરીયે
માણેક મોતી રે ઝુમાલ સે, ઝાલ્લા.તારાં મોતીને ઝુમાલ સે, ઝાલ્લા.
પીળો રોમાલિયો, ને ચાંદલિયાની કોર;મંઈ જડ્યાં માણેક ને મોતી, કે
તારૂં પારણિયું સોનલે મઢાવશું રે,મોતી, માણેક ને હીરલે જડાવશું રે;
વાવલિયા વાયા રે પિયુ વઈશાખાના,રજ ઊડીને મારું માણેક મેલું થાય જો,
નમતા પો’રે હરિ, મારે મો’લે આવો જો;આવો તો રમિયે માણેક સોગઠે.
રજ ઉંડે ને માણેક મેલું થાય જો;નથડીનુ મોતી રે હીરો હારનો,
લાલચે લોભાઈ દોડે માણેક બિચારું હવે,રોજ ખેંચે બોજ, પામે ગાજર ના એક રે!
પ્રેમના પ્યાલા સંતેાએ પાયા, ધાર્યા મેં તો ધૂન ધણી,હીરા માણેક મોતીના માલમી, રતન પદાર્થ પારસમણિ.
મેં ગ્રન્થોમાં જીવનપથનાં સૂચનો ખોળી જોયાં,ને તીર્થોંનાં મલિન જળમાં હાડકાં બોળી જોયાં;
એક દિન આંસુભીનાં રે હરિનાં લોચનિયાં મેં દીઠાં!
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.