પદ્મિની પરિમલ મ્હેકતી, લ્હેકે મલય સમીર;મદન પરિપંથી થતાં ધસતાં પથિક અધીર.
ટહુકી કોયલ આમ્રઘટા થકી,પથિક આત્મ તણી હરતી દ્યૃતિ.
ગહન મોહક સુંદર પંથ એ,પથિક ને પગલે પગલે દમે;
તમે તે પ્રત્યૂષે પરવરી ગયા નાથ! અહીંથીપથારી છાંડીને પથિક, અરધા સ્વપ્ન સરખા,
પછી અંધારાનો પથિક પ્રગટે, પંથ પલળેબધે કાળાં પાણી અરવ ઘૂઘવે, પ્હાડ પલળે
વિવશચિત્ત થયૂં સ્મૃતિખેલથી, વિકલ દેહ થયો રવિતાપથી,ટહુકિ કોયલ આમ્રઘટાથકી, પથિક આત્મતણી હરતી ધૃતિ.
વટેમાર્ગુ, પથી, યાત્રિક
યાત્રિકોને ઊતરવા-રહેવા માટેનું મકાન, ‘ગેસ્ટ-હાઉસ’
પથિક! તું ચેતજે પથના સહારા પણ દગો દેશે;ધરીને રૂપ મંઝિલનું ઉતારા પણ દગો દેશે.
ઓઢેલી ઝૂલ લીલી પદસરણિ તણી મધ્ય રાજે કિનારી,ને ચારૂ ચોતરાઓ પથિક વિરતિના શ્વેત ગુચ્છા સુહાગી;
આ પ્હાડો જે પથિક સહુને આવતા માર્ગમાં ત્યાં,ચક્ષુવાળાં શ્રમિત ન બને, કિન્તુ સૌન્દર્ય જોતાં. પ
પ્રભાતે કોઈ એ પથિક ગઢ પાસે અટકતો,ચડી સુણી વીણા નિજ પથ જતો આશિષ દઈ. ૧૬
કેવા કેવા પથિક દઈ ને પાય એ માર્ગ જાતા,કેવાં ગીતો અનુભવ તણાં જાય એ સર્વ ગાતા.
છે અચંભાથી ભરેલું આ જગત,નાત-જાતોનાં અહીં ભેદો સખત.
ઓમનું અસ્તિત્વ ન્હોતું, પણ હતો હુંશબ્દનું અસ્તિત્વ ન્હોતું, પણ હતો હું
ભાત એની એ જ છે આજેય પણજાત એની એ જ છે આજેય પણ
હું તો મારી વાત લખું છુંથોડા પ્રત્યાઘાત લખું છું
હજારો પથિક આ તિમિર-ઘેરા પથ પર, વિના તેજ અટવાઈ વલખી રહ્યાં છે!જલાવી દે જીવન! નયન-દીપ તારાં, બનાવી દે બળતા હૃદયને મશાલી.
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.