દુનિયાના સૌથી દુઃખનું કારણ,આદમ ઈવનું પહેલું ચુંબન!
સવારમારા હોઠ પર ચુંબન કરે છે.
તને ચુંબન કર્યાં છેતને સૂંઘી અને માણી છે
પ્રેમીઓના ચુંબન વખતેકવિતાઓના પ્રકાશન વખતે
કાલે કદાચ ચુંબન માટે આપણે ઉત્સુક નહીં હોઈએ.પણ
હરિ હીંચે ત્યાં ચુંબન લીજીએ,પાએ મધુર અમૃત સાર.—રંગીલો.
kiss, act of kissing
kiss
જેમ તેમ સમજાવી લઈ ચાલ્યાં સુંદરશ્યામને,કટિયે બેસાડીને ચુંબન કીધું ગાલ;
કરી કરી ચુંબન ચુંબનો પર,શિશુ લઇ પદ્મ પ્રફુલ્લ શું કર,
હૃદય સદૈવ વસી લે, – રસિકડા! રસ પાતાંo ૧૦દે આલિંગન, મધુરું ચુંબન,
વસંતે આછેરા પુલક પરશે ચુંબન કર્યું,પ્રિયા પૃથ્વીએ ત્યાં રૂપછલકતું યૌવન ધર્યું;
એને ઓષ્ઠ-કપોલે-ભાલે ધરજો ચુંબન ધીરેઃ સહુ માતા ને ભગિની રે!
ગૃહિણીને ગાલે સહજ ટપલી દૈ; વળી વળીફરીથી પુત્રીને ઘન ગરજતાં ચુંબન કરી
ધરી હૈયા સાથે સદય મૃદુ આલિંગન કર્યુંવહીને ઓષ્ઠેથી મધુર વદને ચુંબન ઠર્યું;
ઊંડાણના અનુરાગથી મૃદુ ઓષ્ઠના ચુંબન સમુંઅદૃશ્ય શું જન્મી ગયું કોઈ ગહનતમ વન સમું.
નહીં સમજાય એને ભેદ સાચો રાત્રિ શોભાનો,તળેટીને શિખરનાં જ્યાં સુધી ચુંબન નથી પહોંચ્યાં.
કસકસી કૌસ્તુભમણિ સરખી, જેમ ન ભૂલે ક્યાંય. ૫ઝળકતી શી ઝૂલડી પહેરાવી, માતા કરે ચુંબન;
સુંદર મુખ પર જુગ આખાની શોભા સઘળી વારું;ચુંબન કરી રુદે-શું ચાંપી ખોળા માંહે બેસારું. ઉo ૩
‘ભાલ ચૂમો તો છે શ્રદ્ધા, પગ ચૂમો તો છે સમર્પણ,ને ધરા ચૂમો તો ચુંબન એક સજદો થાય છે.’
લે, તને આ સાત સાત સાગર પારથી એક અનામત ચુંબન મોકલું છુંત્યાં જે તને ન અપાયું તે—તને
ફર ફર ફરતાં જે ફરે રે, હાંહાં રે તેનો કર સાહી રાખે,હસીહસીને ચુંબન કરે રે, હાંહાં રે કંઠે બાંહડી નાંખે.
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.