આખો દિવસ રાજા ને ગોવાળ રાજકાજ કરે. રાતે ચાંદાના અજવાળે નદીઘાટે જાય અને ઝાડ હેઠે બેસીને સોનાની વાંસળી વગાડે. રાજા વગાડે ને ગોવાળ સાંભળે, ગોવાળ વગાડે ને રાજા સાંભળે. રાજા, ગોવાળ અને કાંચનમાળાના દિવસ આનંદ-સુખમાં ગયા.
આણાલીલા વાંસડિયા વઢાવ, ચોરી રે બંધાવ ચાંપામેરની.પરણે પરણે કનૈયો ગોવાળ, પરણે રે રાણા રબારીની બેટડી.
ગોવાળ કહે : ‘હું અહીં જ રહીશ. પણ એક વાર જઈને મારી ગાયો ને ભેંસોની ખબર કાઢી આવું.’ બીજે દિવસે રાજકુંવરીને સાથે લઈને ગોવાળ ચાલી નીકળ્યો.
ગોવાળ કૂદશે મહુડે
વળી ત્યાંથી ઘેટાંનો ગોવાળ નીકળ્યો. પોપટ ઘેટાંના ગોવાળને કહે –એ ભાઈ ઘેટાંના ગોવાળ,
ડુંગરાનો ગોવાળ;આવળ બાવળ આકડા કેરી
ગાય-ઢોર ચરાવનારો
wife of cowherd
cowherd's trade
કાંધ પરે કડિયાળી મૂકીઘૂમતો દીઠ ગોવાળ;
ગોવાળ આવે ગાડર જાણી ડાંગો લૈને રે. -નાના.
આ મંદિરનું પ્રતિબિંબ જુએ.કે મારા ગામનો ગોવાળ
ગોપ ગોવાળ સૌ આંબાના રખવાળ:સખિરી, આંબો રોપીઓ.
ગજગામિની! ગોવાળ પામ્યો;એવો જોગ વિધાતાએ કર્યો! 9
પાણીની ભીંતો બંધાઈ જશે ગોકુળને તેદિ’ ગોવાળ એક મળશે,
મધુર વાંસળી રે મોકલી ગોવાળ કાનુડે;મારે થનગનવા મધુવન નાનું નાનું....!
ઘેટાં ને બકરાંય જે સ્થિતિમાંગોવાળ ને રખેવાળ સામે શિંગડાં ઉગામે
વહેતીને નદી રે રબારણ ઊતરી.પાળે રે ઊભો કાનુડિયો ગોવાળ જો.
બઈ રે માલણ, તું સાચેરું બોલ,ક્યારે લૂંટ્યો મારો કાન ગોવાળ.
સાંજ પડી ને ઘેર આવ્યો ગોવાળ,માતા જશોદા પૂછે તે વાર.
હાં રે બીજો વા’લો ગોવાળ! તારી દાઢી ને મૂછ કેરો કાળુડો રંગ.
રે મન! આવી સાંજની વેળાગોધણ લૈ ગોવાળ અમારા થયા નહીં ઘરભેળા,
ગાયોરો ગોવાળ કાના ચોવટીઆમાં કું કરેં?સાળી ઓરો ગવાળીયો ચોવટે એ કું કરેં?
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.