તારી હથેળી એટલે બિંબાતી લાગણી,મારી હથેળી આયનો યાદોની કોરનો.
ખભે આ ઘાવ તગતગ છે અને હું એટલે જાગું,પીડા એની જ રગરગ છે અને હું એટલે જાગું.
શાહીનું ખૂટવું.તારાથી છુટ્ટા પડવું એટલે...
રેશમ જેવી વાત ગૂંથું ને પૂછું કુશળક્ષેમ.એમ એટલે એમ...
થાશે તકાદો એટલે ખાલી કરી જશું,કીધો છે જેમાં વાસ, પરાયું મકાન છે.
મેં માણસને પૂછ્યું : આભડછેટ એટલે શું?મારી સામે જોયું,
અર્થાત્
that is to say
upto this, so far
from that place, thence
કદી જ નહિ, ખોટા વાયદા કરવા
આંસુઓનો ભાર લાગ્યો એટલે લખતો રહું છું,શબ્દ તારણહાર લાગ્યો એટલે લખતો રહું છું.
દુનિયામાં એટલે અમે ભૂલા પડ્યા નહીં,તારી ગલી સિવાય બીજે આથડ્યા નહીં.
કયામતની રાહ એટલે જોઉં છુંકે ત્યાં તો જલન મારી મા પણ હશે
માએ બહુ સમજાવ્યો પણ રઘુના મગજમાં બીક એટલે શું એ વાત ઊતરી જ નહિ. છેવટે કંટાળીને મા કહે : ગામને પાદર બહારવટિયા આવ્યા હોય એવું લાગે છે. તું જઈને એમને પૂછ એટલે બીક એટલે શું એની ખબર પાડી દેશે. રઘુને તો એટલું જ જોઈતું હતું.
એટલે આંખોમાં સહેજે ભેજ નહિસાંભરે એવું કશુંયે છે જ નહિ
એટલે એ મારે મન સુંદર હતુંએના ઘરની સામે મારું ઘર હતું.
નથી બાંધી શકાતો એટલે રચના વગરનો છું!પ્રવાહી ભાવ છું, હું તાણ છું, રસના વગરનો છું!
તે સ્ત્રી એટલે પોચટ એટલે નરમ એટલેબીકણ એટલે રડતલ એટલે તે સ્ત્રી એટલે એવું બધું
એટલે જીવે છે કે જીવવું એટલે શુંએ ખબર નથી એટલે જીવે છે કે
સંચોડો એટલે આખેઆખો કે પૂરેપૂરો,ઓહાણ એટલે સ્મૃતિ-યાદ.
છરી એટલે સંબંધો ને નદી એટલે રેતી હોય;છબી એટલે સદ્ગત પોતે મ કહે છે મંગળદાસ!
ઓહિયાં, ઓહિયાં, ઓહિયાં. રાજાને ઓહિયાં આવ્યાં, એટલે રાણીઓને ઓહિયાં આવ્યાં. રાણીઓને ઓહિયાં આવ્યાં એટલે દાસદાસીઓને ઓહિયાં આવ્યાં. એટલે ભાટચારણોને ઓહિયાં આવ્યાં એટલે ચોકીદારીને ઓહિયાં આવ્યાં એટલે આખા ગામના બધા લોકોને જોર જોરથી ઓહિયાં આવ્યાં.
એટલેમારો છે!
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.