Kayamat ni Raah - Avtaran | RekhtaGujarati

કયામતની રાહ એટલે જોઉં છું

Kayamat ni Raah

જલન માતરી જલન માતરી
કયામતની રાહ એટલે જોઉં છું
જલન માતરી

કયામતની રાહ એટલે જોઉં છું

કે ત્યાં તો જલન મારી મા પણ હશે