કે આજ હવે ચોમાસું બેઠું.
બટુકડું બેઠું પારેવડું બેઠું
જાગવું બેઠું થાય રે તંયે જાગવું બેઠું થાયથઈ ન એકે પળ રે ખોટી
કાંઠે તો બેઠું રહેવાય નહીં, લેવા દ્યોઆગના નવાણમાં ઝબોળો.
હૈયું વૃન્દાવન જઈ બેઠુંકુંજગલીના ફૂલમાં.
બેઠું પારેવડુંઆંખ વરાસેં હું મૂઈ
લૂ-દાઝી લ્હેરખીમાં જઈ બેઠું મન ક્યાંકતોયે દેખાય ડાળ ક્યાંય ના;
આંખો મીંચી હવા સૂંઘતું બેઠું સાબરટોળુંસવાર થાતાં ઓછું થાશે આ વાડાનું કોળું
અણદીઠ ઓરું એને પાય જી.બેઠેલાનું બેઠું ર્હે વિમાસણે,
આંખેથી કાજળ બે ગાલે જઈ બેઠું કાનકુંવર શું ઓછા હતા કાળા?
હાલ્યા કરે દુનિયાની વણજાર ગાંડીકોણ બેઠું રહે એની સામે મીટ માંડી?
લૂ-દાઝી લ્હેરખીમાં જઈ બેઠું મન કયાંક તોયે દેખાય ડાળ ક્યાંય ના;
ક્યાં રહ્યું હશે સંતાઈ?-મનનું...ચંદન – સૌરભ થૈ બેઠું કે થયું સરિતાલહરી?
ખુલ્લાં ખેતર અડખેપડખે, માથે નીલું આભ,વચ્ચે નાનું ગામડું બેઠું, ક્યાં આવો છે લાભ?
સચરાચર કોળ્યું, જે બેઠું જીવ પડીકે બાંધી!જળહળતું નભ જળથી, નીચે જળના ભર્યા ઝગારા!
ઓલ્યા પાંદડાને ઉડાડી મેલો કે પાંદડું પરદેશી!એ તો બેઠું મારા ચંપાની ડાળે કે પાંદડું પરદેશી!
ત્રીજી દુકાને એક પીંજારો બેઠો, પીંજારો સીવે રજાઈ,બખિયે આવીને એક બેઠું પતંગિયું, સૂયામાં વાગી શરણાઇ;
આખુંયે આકાશ ઊતરી આવી બેઠું વૃક્ષો પર પાંખો સંકેલીકોક અગોચર મંત્રો ગાતાં પંખીનો ટહુકાર થઈને સાંજ ઢળે છે.
ચરી ચરી થાકેલાં ગાડરાંય લંબાયાં ઘડી લઈ આમલીની ઓથ, પાંખી તે ડાળ પરે ઘૂઘવતું ક્યારનું મૂંગું થઈ બેઠું કપોત,
ઊતર્યું આકાશ એમ આંખોમાં જેમ જાણે ટહુકો પ્રવેશ્યો રે કાનમાં પોયણાની પાંપણ પર બેઠું છે મન જઈ કોઈ કહો કોના રે ધ્યાનમાં
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.