સૌથી વધુ સંબંધિત પરિણામ
કવિ/લેખક/કલાકાર
સિકંદર સાથે સંબંધિત પરિણામ
અન્ય પરિણામો
રેણ
બા બોલી ઊઠી, ‘લો, આ દુનિયા જીતી આવ્યા છે તે! રુઆબ જુઓ તો જાણે સિકંદર!’
લાલ આંખ કરી બાપા મારી બા તરફ કૂદ્યા. ગળચીથી પકડી એને બેચાર બરડામાં મુક્કા માર્યા. મારામાં કોણ જાણે ક્યાંથી જોર ઊભરાઈ આવ્યું. મને બહુ જ ગુસ્સો ચઢ્યો. મગજ ઉપરનું સમતોલપણું મેં ગુમાવી દીધું. એક ગુણને આડી પાડી અનાજ ઉપર મેં કૂદવા માંડ્યું. ફાટેલા સાદે ચીસ પાડી મેં કહ્યું : ‘શું કામ મારો છો? છોડી દો મારી માને, છોડી દો!’
- ઘનશ્યામ દેસાઈ
- નવલિકા
