સિકંદર શબ્દનો ગુજરાતી અર્થ |sikandar meaning in Gujarati | Rekhtagujarati

sikandar meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

સિકંદર

sikandar सिकंदर
  • favroite
  • share

સિકંદર શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • ગ્રીસનો બાદશાહ-મહાન એલેકઝાન્ડર
  • (લાક્ષણિક) ઉન્નતિનો સિતારો

વિશેષણ

  • વિજયી, તેહમંદ

English meaning of sikandar


Masculine

  • Alexander the Great (of Macedone)
  • (figurative) star of ascendency

Adjective

  • victorious, prosperous

આપને આ પણ વાંચવું ગમશે