દહાડો સિકંદર થવો શબ્દનો ગુજરાતી અર્થ |dahaaDo sikandar thavo meaning in Gujarati | Rekhtagujarati

dahaaDo sikandar thavo meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

દહાડો સિકંદર થવો

dahaaDo sikandar thavo दहाडो सिकंदर थवो
  • પ્રકાર : રૂઢિપ્રયોગ
  • favroite
  • share

દહાડો સિકંદર થવો શબ્દનો ગુજરાતી અર્થ


  • પડતી હાલતમાંથી સારી હાલતમાં આવવું, ચઢતી થવી, અભ્યુદય થવો, સિતારો પાંશરો થવો, નસીબ અનુકૂળ થવું

  • ભાગ્યોદય થવો.

આપને આ પણ વાંચવું ગમશે