હવે અંધારાના ધણ વચ્ચેચાલ્યો જાઉં છું
અજવાળાં-અંધારા વચ્ચેશું જોયું ચમકારા વચ્ચે?
તારી ને મારી જ ચર્ચા આપણી વચ્ચે હતી,તોય એમાં આખી દુનિયા આપણી વચ્ચે હતી.
પાણી વચ્ચે નાનું અમથું રણ હશેઆંસુનું આ કેવું બંધારણ હશે?
કોઈ માને કે ન માને કૈંક હરદમ આપણી વચ્ચે હતું, છે ને રહેશે,શ્વાસની સાથે જ અટકે એવું માતમ આપણી વચ્ચે હતું, છે ને રહેશે.
એક આવી સ્ટેજ વચ્ચે મીણબત્તી ગોઠવે છે.એક(ધીમેથી) ‘અહીં એકાન્ત જાણે ઘૂઘવે છે!
વચમાં
અડચણકર્તા એવું જે કંઈ તે, નડતર
between hammer and anvil
નાના બાળકને ધમકી આપવી કેકાનો વચ્ચે માથું કરી દઈશ
ઘણીય વેળાજાગી જતાં માઝમ રાતના મેં
નથી પ્હેલા નથી છેલ્લા અમે વચ્ચે,નથી વૃક્ષો નથી વેલા અમે વચ્ચે.
નભ વચ્ચે આ કયો ખલાસી જળની જાળ ગૂંથે છે?!
મૌલવીના ગામ વચ્ચે મય પીવાનું મન થયું,આ તમારા પુણ્યને પડકારવાનું મન થયું.
તારતમ્યોની વચ્ચેફફડતી પાંખની વચ્ચે
વચ્ચે સલ્તનતોના ચીલાવચ્ચે માણસ માથે ખીલા
મૃત્યુનાં જડબાંની નિશાન, ભીષણ.મહાનગરની વચ્ચે વચ્ચે અનેક
વચ્ચે ઊભું
ક્યાંક ક્યાંક વચ્ચે વચ્ચે પલ્વલોમાં નીતર્યો છેઅનાવિલ અવકાશ
કાષ્ઠને હોમું મારા લાવા વચ્ચે,અણુ અણુ લોપાવા વચ્ચે
સવારની એ વનની વનશ્રી,ને અભ્રજૂથો ગિરિમાળ વચ્ચે
વચ્ચે વચ્ચે ફરતી રહે આંગળિયો.છેક તળિયેથી ઊપસી આવે ઊભરાટ
હુંબાળકે કરેલા આડાઅવળા લીટા વચ્ચે
અહીંબરાબર વચ્ચે
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.