ડોસી બજરની બંધાણીબજર પાછી જે તે તો નહીં જ
શામળિયાજી સ્નેહી તારી, પ્રીતલડી બંધાણી વાલા;વેણા ઉપર હું જાઉં વારી, મીઠી સુખની વાણી વાલા.
બોલે રે બંધાણી, તારા બોલડિયે બંધાણી... - રે હો માવા! તારી મોરલી હો જી...૦
એમની આંખો ખૂલીશિશુને આશા બંધાણી
તારી આંખનો અફીણી,તારા બોલનો બંધાણી,
જીરે લાખા સંકલ્પ વિકલ્પની ગાંઠું બંધાણી જી,એ તો ગુરુ વચનથી ગળશે હાં...
વ્યસની, આદતવાળું
ભવભવની પ્રીતિનું બંધાણી ભેટે તો વનરાવન વાટે વળાવજો!
ઘાટે બંધાણી મારી હોડી વછોડી જા, સાગરની સેરે ઉતારી તું જા,
તારે ને મારે હંસા! પ્રીત્યું બંધાણી રે, ઊડી ગયો હંસ, પીંજર પડી તો રહ્યું.
ત્રીજી રમી ત્રણ ભુવનમાં ચોથીએ વીંધાણાં પ્રાણ;પ્રાણ વીંધાણા ને પ્રીત બંધાણી દેખાડ્યો દશમો દ્વાર,
દેખી દૂરે ધૂળ ઉડતી રે, અમર આશા બંધાણી;ઊડતી પાઘડી છેડલો રે, દેખી હરખાતી છાતી.
આ રે મારગડે જે ન૨ સિધ્યા વીરા, સોને સુરતા બંધાણી રે,ઊપજ્યો વેરાગ, પરમ કેરી ભગતી,
તારે મારે પ્રીત શ ઘાયેલ, તારે મારે પ્રીત શ;પેલા ભવની બંધાણી અટૂટ રે, અરજણિયા ઘાયેલ.
જાણે સિંહગળે બકરી બંધાણી રે; – ચાલી મારીo પભુલકણી એ ભોળી પડી માથે, ન સેંકડે દસ પગલાં લે સાથે;
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.