મનુનો મધપૂડો પ્રાચીન,સનાતન સાત્ત્વિકરસલયલીન. ગજ... હિંદુ... અમા... ગજ...
ગ્રીસરોમથીય જૂનાં, કુરુ-પાંડવથીયે પ્રાચીન,
સરસ્વતીતીર સિધપુર, કપિલ મુનિનું ધામરે;પાટણ પ્રાચીન રાજધાનીને, અહીયાંથી જ પ્રણામ.
ખસેડવાની ઇચ્છા થતી નથી, કારણ કે પ્રાચીનસમયથી વેણીબંધનની અનેક ઉપમાો અપાઈ છે.
આમન્ત્રી પ્રજામહાસભા યુદ્ધમન્ત્રણાને કાજ.મહારાજ્યોની પ્રાચીનમાં પ્રાચીન પાટનગરીમાં
જો ધિર જન્મ ગયો ન જુનેગઢ તો જન જન્મ ધર્યો ન ધર્યો.જ્યાં નરરત્ન ઘણાં નિપજે, અવની પણ પ્રાચીન કાળની એવી,
જૂનું, પુરાણું
એક જાતની વનસ્પતિ; કાળીપાટ.
વધારે જૂનું; વધારે જૂના વખતનું.
જૂનાપણું, ઘણુંપુરાણું
એ નામે એક પ્રાચીન ગોત્રપ્રવર્તક ઋષિ.
જુઓ પ્રાચીનતા.
જુઓ પ્રાચીનગર્ભ.
બહુ જ પુરાતની; જૂનામાં જૂનું.
મંદિરની દીવાલોના પ્રાચીન, શાંત પથ્થરોજાણે કે કોઈ ઊંચા પર્વત પરથી ગબડતા
હું પ્રસન્નતાથી ઉમેરતો : કાલિદાસ કે સૌમિલ્લકનાંકોઈ પ્રાચીન પ્રકરણનાં આશ્ચર્યકારી પાત્રો જેમ,
(કવિની નોંધ : માચુ પિચુ દક્ષિણ અમેરિકાના પેરુ દેશમાં આવેલ ઇન્કા સંસ્કૃતિનુંમહત્ત્વનું પ્રાચીન સ્થળ.)
પછી પાછી આખા અસ્તિત્વથી લાગી જાય બંને દીકરીઓ પાછળ. કશું આછુંપાતળું નહીં, બધું ધસમસતું. સિન્ડ્રેલા, સુખડી,
ભીંડીબજારમાં કુંજડી રે બોલે કુંજડી રે એના ટૌકાને સો-સો સલામભીંડીબજારમાં કુંજડી રે બોલે કુંજડી રે એના ટૌકાને સો-સો સલામ
ત્યાં વાસુ લગભગ બરાડી જ ઊઠ્યો ‘કાકા, હવે આગળ કહોને...’ એને એટલે જ અટકાવીને ઋજુલ ટપકી
પ્રાચીન કાળના કોઈ કુલપિતાની અદાથી માજો વેલો બેઠો હતો. તેના માથે આકાશમાં અદૃશ્ય થતી ડાળીઓવાળા, કોઈ
કડવું ૧(રાગ રામગ્રી)
પદ્મા, પૃથ્વીને કશી સ્મૃતિ નથી, એ તો નક્કર છે, સ્મૃતિને સંઘરવા જેટલુ શૂન્ય એની પાસે ક્યાં
માંડ માંડ આંખ મળી હતી, ઘરનાં તો મારા નિર્ણયથી દુ:ખી જ થવાનાં હતાં અને તેમાંય મારા
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.