પેટ પાંસળાં ચોંટેલા લઈપોળ પોળમાં રખડી રખડી
ખેતરો ન્હાનાં, ન્હાની શી પોળ,નાતજાતે ન્હાનડિયા ઘોળ,
પ્રેમની પોળ પૂછી જાજો રે!વિરહતાપપોળીઆને મળી મહોલે પેસજો રે,
મા આવી રહ્યાં બ્રહ્મ પોળ, મોરી મા,- ચૌદ ભુવનની જોગણી.
માંડવીથી ડાબે હાથ ચોકસીની ઓળ, પછીઘડિયાળી પોળ-નાકે અંબાજી હજૂર છે;
આવી તો છે બહુ કહેવાની, આ તો કહી નાખી એકાદી. અમે.પોળની અંદર પોળ,
દરવાજો
એ નામનો એક તહેવાર. શોલાપુર, ધોડં, પૂના, કર્ણાટક અને મહારાષ્ટ્રના કેટલાક ભાગમાં ભાદરવા મહિનાની અમાસને દિવસે આ તહેવાર પળાય છે. કેટલાક ખેડૂત લોકો શ્રાવણી અમાસને દિવસે તે પાળે છે. આ તહેવારને દિવસે બળદને રંગીને અને શણગારીને ગામમાં ફેરવામાં આવે છે.
પાતળી અને પોચી રોટલી
દરવાન
ઢીલું; તંગ બેસતુ નહિ પણ રમતું; પાસે પાસે નહિ પણ છૂટું છૂટું.
ચરવું.
કલદાર રૂપિયો; પહોળો રૂપિયો; બ્રિટિશ ઇન્ડિઅની છાપનો રૂપિયો.
પહોળાપણું; લંબાઈ સામેનો વિસ્તાર; મોકળાશ; પનાનો વિસ્તાર; ઊભી સીધી લંબાઈ નહિ પણ આડું મપાય તે.
ઓય રે! વીરા, પોળીડા, રે પોળ ઊધેડ, ઓતરાને આણા આવિયાં.ઓય રે! ડોશીડા રે, હાડ ઊઘેડે, ઓતરાને ચુંદડીઓ વહોરવી.
પૈસાદાર લોકે પોળ બંધાવી.—શહેર સુરતમાં 0 56વળી વાત કહું તે બીજી રાંદેરની, તમે બીના સાંભળો સહુ ફરી ત્યાંની :
સોસાયટીમાં રહેવા આવ્યા પછી પણ આ સ્ત્રીઓની પોળમાં રહેતી વખતની આદત છૂટી નહોતી. એ સ્ત્રીઓ શહેરની
એક હતું શહેર. આ શહેરમાં એક પોળ. એની એક ગલીમાં એક ડાઘિયો કૂતરો, કૂતરી અને ચાર
સરલ ચાલતો ચાલતો બગીચામાં આવ્યો. ગઈ કાલે બેઠાં હતાં એ બાંકડા પાસે આવ્યો, બેઠો. અને અજાયબી
આ હવેલીને, એની એકેએક વસ્તુને કેટલી બધી નિકટતાથી જોઈ છે, બધું પરિચિત છે... એ જ નિજમંદિર,
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.