પોળા શબ્દનો ગુજરાતી અર્થ |poळa meaning in Gujarati | Rekhtagujarati

poळa meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

પોળા

poळa पोळा
  • favroite
  • share

પોળા શબ્દનો ગુજરાતી અર્થ


પુલ્લિંગ

  • એ નામનો એક તહેવાર. શોલાપુર, ધોડં, પૂના, કર્ણાટક અને મહારાષ્ટ્રના કેટલાક ભાગમાં ભાદરવા મહિનાની અમાસને દિવસે આ તહેવાર પળાય છે. કેટલાક ખેડૂત લોકો શ્રાવણી અમાસને દિવસે તે પાળે છે. આ તહેવારને દિવસે બળદને રંગીને અને શણગારીને ગામમાં ફેરવામાં આવે છે.

આપને આ પણ વાંચવું ગમશે