polii meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
પોળી શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- પાતળી અને પોચી રોટલી
- પૂરણપોળી
English meaning of polii
Feminine
- soft and thin cake
- sweet pancake stuffed with પૂરણ
पोळी के हिंदी अर्थ
स्त्रीलिंग
- पतली और नरम रोटी
- मीठी पूरनपूरी
