આંખ વીંચી એક, ગરદન તોળીઆમ બોલ્યા ગરુડ:
બધું મનમાં દબાવીને તમે બેસી ગયા કે શું!ફરી ગરદન ઝુકાવીને તમે બેસી ગયા કે શું!
ધગધગતા સૂરજની છાતી પર પગ મૂકી, ધારાવીની કચરાપટ્ટીમાં –ગરદન પર ગુણપાટ ઊંચકી, લોખંડનો ભંગાર અને કાચના ટુકડા
ભરાવદાર પંજાની તરાપઅડધી મારી અડઘી બકરીની ગરદન ફરતે...
સિતમગર! લે ધરી ગરદન – નિરાશા એ જ છે આશા!
સાધો, ભરવૈશાખે તાપેસંત કેવડાની કરવતથી ગરદન નમણી કાપે
ડોકી, ગળચી, બોચી
આબરૂ જવી, મૂડી નીચી થઈ જવી, ખોટ આવવી, ભાગવું નુકસાન પહોંચવું, પડતી દશા આવવી, કમજોર થવું, દેવાળું કાઢવું, મરણપછાડ થવી
જીવ લેવો, મારી નાખવું, ડોકું ઉડાડવું, ઘણું જ નુકસાન કરવું, જીવતું મારવું, પાયમાલ કરવું
(મરી જતાં) પાછી ટટાર ન થાય તેમ ખભા ઉપર મૂકી દેવી
અત્યંત મગરૂર અને ધિક્કારને પાત્ર
ફરું છું હું તો દુનિયામાં સદા ગરદન ઝુકાવીને,મને એ પણ ખબર ક્યાં છે કે કોની પાસ છૂરી છે.
પાંચ પચીસને પલમાં પકડું, લેવું દો દન સે લટકું,મન મોજલને ગરદન મારું, લઈ પથર પર પટકું... વા જી મેં૦
હાર ફરી બુતની ગરદન પર પહોંચી ગચો.ઝીણી આંખે જોઉં છું.
ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, ફુલોની ય નીચી નજર થૈ ગઈ છે.
“ગરદન કે નાક?” એવું પૂછ્યું એને કોઈએ,એણે હસીને નાક કપાવ્યું, ખરું થયું!
પળભર થમ્ભે! સૂંઘે!જે કૈં બચી ગયું હો અહીંયાં એને એક હિલોળે જાડી ગરદન
મસ્તાન કાઢી મરી, વિના દીલબર તમામ રાત,રગડ્યાં કર્યું ગરદન ઉપર ખંજર તમામ રાત.
ખૂન નીચોવી અહીં છે જાપ જપવો ઈશ્કનો;ગરદન કપાવી શીર્ષની માળા બનાવો તો ભલે.
ગમોના જામ પી હરદમ ધરી માશૂક! તને ગરદન;ન ખંજરથી કર્યા ટુકડા! ન જામેઈશ્ક પાયો વા!
કપાવી શી રીતે ગરદન વહે ના ખૂન પણ, કિસ્મત? કહીં.ઉઠાવી અસ્તિથી દિલને લગાડ્યું નાસ્તિમાં કિસ્મત!
હોશકોશ જેના જાય હાકોટે, ધન ધન પૂર્વજ તેના રે. –હિન્દી જન.મિયાં કહે મને કોમી હક દ્યો, દેશને મારું ગરદન રે
જુદાઈ જિંદગી ભરની, કરી રો રો બધી કાઢી;રહી ગઈ વસ્લની આશા, અગર ગરદન કપાઈ છે. કહીં૦
નંદી ઊભો થાય, પીઠ થરથરાય, પાછલી ખરી ઊંચકાય, અથડાય,ટકરાય, ઊંચકાય, પછડાય, ભોંય છોડી કમ્મર ધડ ગરદન નસકોરાં
લીધો જે પંથ તે હું કેમ ત્યાગું છો ભર્યો દુઃખે,પ્રિયાનો માહરી ગરદન ઉપર તો આ ભાર જુદો છે.
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.