(હિંદીથી ભાવાનુવાદ : કુમાર જિનેશ શાહ)
પાતળી કેડી કેરકાંટાળી અંટેવાળે આવતાં એખણ એરુ,
વાગે રે વરણાગિયું લીધું હાથમાં વાસણ ઠાલું.બોલની હારે પાયલિયું રણકારે એને
આંસુ આ નહિ, રેમારું ગળતું ગુમાન :
આંબાની છાંયામાં તું બપ્પોરા ગાળજે ને પાણી પીજે વાવડીનાં;લૂમાં ન આઘો તું થાજે વેરાનમાં કસંમ દઉં ગૌર ગાવડીના...
નૈન ભયે પિચકારી,પલક પલક ભરિ રંગ
વેકુરે વીળનાં લાગ્યાં વાર :દૂરના ડ્હોળી દરિયા આવે માલમની મનવાર...
છલનાને વેષ છુપાઈ રે'ને ભલે :આટલી ઝાઝી આડ; ત્યારે તો
નિરુદ્દેશેસંસારે મુજ મુગ્ધ ભ્રમણ
લોચનમાં ગઈ લાગતી કણી,આમથી લગીર આમ વાળું તહીં
કેસૂડાને વેષે મને ભૂલવી જંગરીએ.ઘેલછાની મારી દોડી ગૈતી ડુંગરીએ.
વનની અમરાઈને ભરીપમરે શીય પ્રસન્ન મંજરી!
કોઈ આવે કોઈ જાય, કોલાહલ ભીડનો શો રઘવાટે!આ મેર, ઓ મેર આવતી જતી નાવ; નાંગરેલ ઘાટે.
તવ ભાલ ઉપરની ચૂમી!એ ચૂમી? કે તલસત રાધા-સ્મરણ-મિલનની ભૂમિ?
એઈ વ્હાલીડા! સાંભળી લેજે સાદ,અંગ મારાંને વીંટળાયો છે નાગ;
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે:મૂઈ રે એની મ્હેક, કલેજે દવ ઝાઝેરો લાગ્યો રે.
વેદનાનું વરદાન દઈ ભલે જાય, પિયા! નહિ રોકું,સાજ સજી ઊભી સાંઢણી, રે ભાંગ્યા વેણથીયે નહિ ટોકું.
નમીએ અગનફૂલનેહો નમીએ અગનફૂલ,
કોણ કુંવરિયા કલી, ભંવરિયાં,કોણ નજરિયાં? ભાઈ, લાગ્યો કેસૂડો.
સીમ ભરી ટહુકો ન રેલ, એલિ મોરલી!સીમ ભરી ટહુકો ન રેલ.
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.