મૂળ તો ભીનું ભીનું ખસેપાણી પવન અને મન જેવું
ખીલ્યા ખીલ્યા પારિજાતની તળે,હવે સવાર આ ભીનું ભીનું ગળે.
કેડીને બન્ને કિનારે ઘાસ છે ભીનું ભીનુંતડકાનું પોતું જાય લૂછતું છાંયડા ઊનું ઊનું
તડકો આ તાપથી અકળાયો ને અંગ ભીનું વાદળ ધર્યું.
સહિયર, છાની છપની વાતું પવ્વન પાતળી: અમને અવસર ભીનું ખળક્યાં –
તને ભીનું ન લાગે તો હું શું કરું?મને કોરુંકટ રડવાની ટેવ
મીઠા બોલથી મારા કેમ કરીને રીઝવું હવે?નાનકું ભીનું આભ તો એણે ખેરવી લીધું પાંખથી
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.