રેશમ જેવી વાત ગૂંથું ને પૂછું કુશળક્ષેમ.એમ એટલે એમ...
અપારદર્શક હોય એટલેક્ષેમકુશળ અંદરનું !
નથી રે કો’ને છેતર્યાં!બાઈ, અમે રડીએ સહ્યું ના જાયે એટલે,
બાવળના રહેવાસ એટલે વસંત આવી લાવ્યોલોહીઝાણ આ ટહૂકો તારી આંગળીએ પહેરાવ્યો
એકવાર આંખોએ જોયું છે એટલે બસ મેઘધનુષ્ય મનમાં ચીતરાતું
એટલે તો કાળમીંઢ ડૂમો પણકલકલતું ઝરણું થૈ જાય છે.
નાનકડી કોઈ એક ખામીતારે તો રમવું’તું એટલે તેં માણસને
વાયરા સિવાય કોઈ....સાવ એકલી પડી ન જાઉં એટલે તો
પડી રહ્યો એ મેઘ એટલે શાં ખેચરનાંટોળેટોળાં સ્વતંત્ર થાતાં સ્વ-સુખ કેરા
તો શ્વાસ કહે: પાંખ વીંઝતું પતંગિયું છેજનોઈવઢ્ઢ ધ્રાસ્કો પડયો કે શ્વાસ એટલે...
બંનેનાં દિલ ઘડકતાં હતાં જે જુદાં જુદાંઆ પ્રેમ એટલે કે એને જોડતી કડી.
સૂર્ય તેજથી તપે ઉઘાડી છાતી થોડી થોડીછુટ્ટાં સ્તન પર જીન્સ એટલે લવંગ લતા લલિતાઈ
ઝાઝી તે વાતુંનાં ગાડાં ભરાય : કહું હાઈકુમાં, એટલે કે ટૂંકું તો, પપ્પા, હવે ફોન મૂકું?
સૂની ડેલીને જોઈ પૂછશો ન કોઈ કે અવસરિયાં કેમ નથી આવતાપાંદડું તૂટે તો લોહી નીકળશે ડાળને એટલે તોરણ નથી બાંધતા
જોગણનું હોય જેમ ઈશ્વરને માટે કંઈ એવું સમર્પણ થઈ જાય છેએટલે આ ઘટનાને લોકો કહે છે કે પ્રભુતામાં પગલાં મંડાય છે
જો, મને ઢોલવાળો મનીયો ય ગમે સે, એટલે ટણીયુ તો કરવાની નઈ જ.માપમાં રેવાનું, ‘કેમ સો’ કેવાનું, મોટાઈની ડંફાશયુ કરવાની નઈ જ.
અસલમ જીલાણી તો કહેતા થા ન્યા લગ કે સિક્કા મેં મોતી ક્યાં થાતે!મામુ કો જાદુ સે બાંધના હૈ દરિયે કુ, એટલે આ ડૂબકી લગાતે!
ધમ ધમ ધરણીનો પટ ધ્રૂજે, કળી કાળ ધ્રૂજે વિકરાળશેષનાગ પર સૃષ્ટિ ધ્રૂજે, ધ્રૂજે દિશા તણા દિક્પાળ,
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.