મને યાદ છેતેની ગ્રીવા પરના વાંકડિયા વાળ,
વાત્સલ્યભાવે નમણી બનેલી;લચેલ ગ્રીવા, ગંભીર નેત્રો,
પાણી જેવી ગ્રીવા પાતળી,નર્યાં માંસમજ્જાના દેહ
ગંગા ને સરજૂ, સૂલુ, સુમિ, શીલા – સૌ ગાવડી સંગ લૈવત્સા : નંદિની, ચાંદરી, ઋજુ, મુદા, બાંધી ગ્રીવા ઘંટિકા
ડોક નમાવીને ઉભો છેતેની ગ્રીવા મખમલની રજાઈ જેમ
જાણે ગ્રીવા ઉદર બાંધો મણિ;તેનું દરસન જોતાં હીરાવલી,
ગરદન, ડોક
એ નામનો એક મોટો સ્નાયુરજ્જુ. તે ડોકની સાતમી કશેરુકાના પૃષ્ઠકંટક ઉપર લાગેલો છે અને શિરોગ્રીવ સંધિને મજબૂત ટેકો આપે છે. પશ્ર્ચિમાર્બ��દથી ઊતરી આવી મહાવિવર સુધી પહોંચતી મધ્યાલિકા નામની રેખાને તે લાગેલો છે.
ડોકમાં પહોંચતી કરોડ રજ્જુની ઉપરની અણી કે ટોચ
પાછળ નજર કરીને જોવું તે.
ડોકના મૂળ ભાગમાં આવેલી એ નામની રસાયની.
ગર્ભાશયની અંદરનો એક ભાગ. ગર્ભાશયગ્રીવા પછીના ત્રિકોણાકાર ભાગનો નીચેનો છેડો ગર્ભાશયની ગ્રીવાસરણિને મળેલો છે.
ડોકે બાંધેલી ઘંટડી.
ડોકના ભાગમાં રહેલી માંસધરા કલા.
હવે હાથપગ ગ્રીવા અલગ ક્યાં કળાય છે કે સવાલ ઊઠે
નયન નમણાં, ગ્રીવા ધોળી, લલાટ સુહામણું,અવિરત ફરી ચુંબી ચુંબી કૃતાર્થ નહીં ગણું!
ધધકતો પ્રવાહિત ઉચ્છ્વાસ ચૂમી વળે ગ્રીવા, ઓષ્ઠ, કર્ણમૂલ, ઉરોજ, કપોલ, નૈન સ્વૈર ગતિ
ઢળે ઢીલી ગ્રીવા, શ્રમ-શિથિલ બે પાંખ પસરે,વળી આંખે ઝાંખી, પણ પ્રણયનાં ચિત્ર ન સરે. ૩
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.