griivaadhar meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ગ્રીવાધર શબ્દનો ગુજરાતી અર્થ
પુલ્લિંગ
- એ નામનો એક મોટો સ્નાયુરજ્જુ. તે ડોકની સાતમી કશેરુકાના પૃષ્ઠકંટક ઉપર લાગેલો છે અને શિરોગ્રીવ સંધિને મજબૂત ટેકો આપે છે. પશ્ર્ચિમાર્બ��દથી ઊતરી આવી મહાવિવર સુધી પહોંચતી મધ્યાલિકા નામની રેખાને તે લાગેલો છે.
