એમાં જાજરમાન ઉઝરડા ઊંડા બબ્બે વાંસટેવ નહીં ને પલળ્યા તેથી તાવ ચડ્યો ઘૂઘરીઓનો...
હળવે હળવે ભાયગ જેવોદન ચઢે બે વાંસ
આવી કોઈ વાતમાં,તુંકારો વાંસ જેમ ઊભો ચોપાઈ જાય જાતમાં.
પાળે ઊગી ચણોઠડી, એના વેલાને નહિ વાડ...હું પેડુએ પાતળી મારો પરણ્યો ઊભો વાંસ,
વનમાં ઝાઝા વાંસ વાયરા શિષ ધુણાવી વાતા;લળકઢળક સૌ ડાળ ઘાસને ચડે હિલોળા રાતા
ખાબડખૂબડ પડછાયાના ગોખલે બળે દીવડી નાની રેબઝેબા થૈ હુંય મૂંઝાણી;મોભના આખા વાંસ હડૂડે, ધડ ધડા ધડ નળિયાં ઊડે, વરસે સાજણ તરસ્યું પાણી;
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.