સૌથી વધુ સંબંધિત પરિણામ
લીધું સાથે સંબંધિત પરિણામ
અન્ય પરિણામો
દીધું એવું લીધું!
ભલાની સ્ત્રીએ તલવાર હાથમાં લઈ રેશમી દોરી છોડી મ્યાનમાંથી બહાર કાઢી. લોખંડ કરતાં લાકડું હલકું એ તરત વરતાઈ ગયું. રૂપેરી રંગથી બનાવેલી લાકડાની તલવાર સ્ત્રી વરતી ગઈ.એ હસી પડી ને બોલી ‘શાબાશ! દીધું એવું લીધું. માટી વેચીને શીરોહીની લવાર લેવા નીકળીએ તે આવી લાકડાની જ મળે ને? હશે મારા ગગાને રમવા કામ લાગશે. આજ પછી આવા લુચ્ચાઈના ધંધા કરવાના બદલે પ્રમાણિકપણે વેપાર કરશો તે એ નાણું ઘરમાં ટકશે ને આપણે બધાં સુખી થઈશું.’
- રમણલાલ ના. શાહ
- બાળવાર્તા
