આર્યનું સાગરતીર્થ પુરાણ, તપોવન ભૃગુવસિષ્ઠના ભાણ;
સત્ય વિના કદી સાહેબ ન રીઝે, મરને પઢે વેદ પુરાણ રે.સગાળ શેઠ ને સંધ્યાવતી, જો જો નેમવંતી નરનાર રે;
રહ્યાં વચન એમનાં,–ફક્ત કલ્પના સુષ્ટિ એપુરાવિદ તણી પુરાણ ઇતિહાસ સાહિત્યની!
પાટણપુરી પુરાણ! હાલ તુજ હાલ જ હાવા!ગુજરાતનો પૂત રહી ઊભો આ સ્થળમાં
યદા તુજ દૃગે ભમે ગરલવર્ણ ઈર્ષ્યા, તદાપુરાણ નગરી તણા વિજન ક્યાંક ખંડેરમાં,
ઝાલી હું અંગુલિ ફર્યો-ખબરે રહી ના.તું લૈ જતો રમતમાં: અહીં જો, પુરાણ
પ્રાચીન, પુરાતન
પુરાણ વાંચી સંભળાવનાર
પુરાણના બનાવનાર
પુરાણોમાં કહેલું
mentioned in, prescribed by, the puranas
જૂનાને પસંદ કરનાર
પરમાત્મા, પરમેશ્વર, પરબ્રહ્મ
પ્રાચીન, જીર્ણ થયેલું
દેવી દેવતાઓ ઘર ગોતે, પુરાણ કુરાન વિચારે,કહે ‘ઉગારામ’ ઊગ્યા ઘરમાં, પ્રગટ જ્યોતું જાગે... ઘરમાં૦
નવલખ તારા સ્થિર થયા છે, જોની તું પુરાણ ઉઘાડી!અરજુન ત્યાં તો ઉભો અગાડી! વનમાં વ્હાલેo
તુચ્છકાર કીધો કામિની,” શું મૂઢ! બોલ્યો અજાણ?વડી ભોજાઈ તાહારે માને સ્થાનક, એમ વદે વેદ પુરાણ.
જોગ જગન ઔર જપ, તપ, પૂજા, તીરથ વ્રત અપારા,સબ સાધનવકા એહી સાર હૈ, વેદ પુરાણ પુકારા... રટ૦
ચાર વેદ ખટ શાસ્ત્ર પઢ ગયે, પઢ ગયે સકલ પુરાણ,વાદ વિવાદ કરે સંતન સે, જ્યું મરઘા વનમાંય,
પ્રભો! તું આદિ છે. શુચિ પુરુષ પુરાણ તું જ છે,તું સૃષ્ટિ ધારે છે, સૃજન-પ્રલયે નાથ! તું જ છે :
તેમાં પરિપૂરણ બ્રહ્મ છે રે, ત્યાંહાં નહિ પાપ ને પુન્ય.કોટિ કોટિ પંડિત પચી મૂઆ રે, પઢી પઢી વેદ પુરાણ;
બધા વેદ ગ્રંથ પુરાણ સૌ; હું કળી જઈશ; મને પ્રેમ કરએક શબ્દમાં એક શ્લોકને; હું રચી જઈશ; મને પ્રેમ કર
પેલા પુરાણ-પ્રસિદ્ધ એવા એટ્લાન્ટિસ ખંડને જે રાતે દરિયો ગરક કરી ગયોએ રાતે ત્યાંનાં ડૂબતાં લોકોએ પોતાના ગુલામો માટે કકળાટ કરી મૂક્યો હતો?
કહો રે, સજની! કઈ પેર મેલું આનંદરૂપી હરિ આવાને?વેદ-પુરાણ-શાસ્ત્ર કહે છે : તે તો વિષયી જનને વહાવાને. ક૦ ૧
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.