puraaN meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
પુરાણ શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- પ્રાચીન, પુરાતન
નપુંસક લિંગ
- પ્રાચીન દેવકથા અને મનુષ્ય કથા જેમાં આપેલી હોય એવું પુસ્તક (કુલ અઢાર પુરાણ છે અને દરેકના રચિયતા અલગ અલગ છે.)
- જમીનને સમતળ કરવા માટેની સામગ્રી
English meaning of puraaN
Adjective
- old, ancient
Noun
- sacred poetical work giving accounts of gods and men of ancient times, mythological work. (there are eighteen puranas and are supposed to have been composed by Vyasa)
- (figurative) very lengthy and boring story
पुराण के हिंदी अर्थ
विशेषण
- पुराण, पुराना
नपुंसक लिंग
- पुराण (धर्मग्रंथ)
