(રાગ – સોરઠ)ઘરમા રહી રોળાગણ કાંતે રૂડો રેંટુડો રે;
સોરઠ હાલાર આવી સામટી,એક ન આવી ઘેલુડી ગુજરાત રે,
‘બળ્યો તારો પાટણવાડો દેશ, સારંગડાં તરસે મરે.’‘ભલો મારો સોરઠ દેશ. સારંગડાં સેજલ પીયે.’
ઘાલી ન બીડી મુખ લૈ ચૂમીઓ, લહાવો ન લીધો ઋતુનાં સુખોનો.ગાયાં ગવાડ્યાં નવ ગીત બાગે, તાનો થકી સોરઠ મેઘ રાગે;
સૌરાષ્ટ્રમાં જૂનાગઢ જિલ્લાનો અમુક પ્રદેશ
એક માત્રામેળ છંદ
સોરઠી પુરુષ
સોરઠ દેશનું, તેને લગતું
સોરઠી સ્ત્રી
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.