soraThiyaa meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
સોરઠિયા શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ, નપુંસક લિંગ, સ્ત્રીલિંગ
- આહીર, લેઉઆ કણબી અને ઢેઢની એ નામની એક અટક.
- આહિરની બે માંહેની એક પેટા જ્ઞાતિ. મત્સોયા અને સોરઠિયા એમ બે જાતના આહિર ગણાય છે.
વિશેષણ, નપુંસક લિંગ, સ્ત્રીલિંગ