અધમણ સોનું સવામણ રૂપું,તેનો મેં તો વીંઝણો ઘડાવિયો.
સોનું પે’રી છલકાતી ઝાલાના ઝાલેરૂપું પે’રી મલકાતી ઝાલાના ઝાલે
અધમણ સોનું ને સવામણ રૂપું,તેની મારી બંગડી ઘડાવો, પિયરિયામાં;
સવા મણ સોનું ને અધમણ રૂપુંતેની મને ટીલડી ઘડાવી.
ઘર બેઠાં ગંગાજી નાવા.ચાંદોજી આથમણે રૂપું ગણે છે ને
પણિયારે હું પગ મૂકુંને હેલને ફૂટે પાંખપગનું રૂપું ખરતું એવું દન ને વળે ઝાંખ
એક ધાતુ-રજત, ચાંદી
સુરત શે’રનાં સોનાં મગાવો, માણેક શેરનાં મોતી જો;અધમણ સોનું, સવામણ રૂપું, તેની મારી ટીલડી ઘડાવો જો.
છોકરી કહે : “વળી પાછો કેમ આવ્યો?” મકનો કહે : “પૈસા ખૂટ્યા છે. હવે તો સોનું, રૂપું ને હીરા લઈ જવા આવ્યો છું.”
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.