વાત શબ્દનો ગુજરાતી અર્થ |vaat meaning in Gujarati | Rekhtagujarati

vaat meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

વાત

vaat वात
  • મૂળ : સંસ્કૃત
  • favroite
  • share

વાત શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • વાર્તા, કથા
  • હકીકત, બિના, વૃત્તાંત
  • લોકમાં ચાલતી ખરીખોટી વાત, ગામગપાટો
  • કહેલું કે કહેવાનું તે
  • વાતચીત, સંભાષણ
  • મોટી-અગત્યની કે અઘરી બાબત, વિસાત
  • વિષય, બાબત
  • રીત, વર્તન, વહેવાર
  • વર્ણન, ગુણગાન
  • સચ્ચાઈ, વાદ
  • કહેવાનું કે કરવાનું તે
  • યોજના, ગોઠવણ
  • ગુપ્ત ભેદ, રહસ્ય

સંજ્ઞા, પુલ્લિંગ

  • પવન
  • શરીરની ત્રણ ધાતુઓમાંની એક-વાયુ

English meaning of vaat


Noun, Feminine

  • story, tale
  • narrative
  • fact
  • account
  • rumour
  • thing said or meant
  • talk, conversation
  • important or difficult matter or subject
  • subject, matter, affair
  • transaction, dealing, conduct
  • case, example
  • description, praise
  • competition, rivalry
  • thing to be said or done
  • plan, arrangement
  • mystery, secret

Noun, Masculine

  • wind
  • wind as one of the three humours of the body

वात के हिंदी अर्थ


संज्ञा, स्त्रीलिंग

  • कथा, आख्यायिका, कहानी
  • घटना, वृत्तान्त, वार्ता, हक़ीक़त, सच बात
  • अफ़वाह, गप
  • कथन, कहना, वचन, बात
  • बातचीत, संभाषण, वार्तालाप
  • बड़ी आवश्यक या कठिन बात, मामला या विषय, बिसात, हैसियत
  • काम , विषय, मामला, बात
  • बात , रवैया, तौर-तरीक़ा, व्यवहार, आचरण
  • बराबरी, मुक़ाबला
  • वर्णन, खुबी , प्रशंसाकी बात
  • कहना या करना, बात आ पड़ना
  • योजना, कोई काम करने का विचार, 'स्कीम'
  • रहस्य, भेद, बात

संज्ञा, पुल्लिंग

  • वात, पवन
  • वात (धातु)

વાત શબ્દનો પર્યાયવાચી

વાત શબ્દનો વિરુદ્ધાર્થી

વાત શબ્દનો રૂઢિપ્રયોગ

વાત આપવી

disclose secret

વાત ઓળીટોળી નાખવી

ચાલતો મુદ્દો સમેટી લેવો

વાત ભારે કરવી

બડાફા મારવા, અમુક વાતને મોંધી કરી કાપવી

વાત ભારે થવી

ગર્વ થવો, બડાઈખોર થવું, મમત વધવો, અગાઉના કરતાં વધારે મમત થવો, કઠોર થઈને વેર વાળવા ઉપર આવવું

વાત શબ્દની કહેવત

વાત બગાડવી

આબરૂ ગુમાવવી, ગોટાળો કરવો

વાત ભારે પડી જવી

સારી રીતે સહન કરવું પડે એવી સ્થિતિ થવી

આપને આ પણ વાંચવું ગમશે